top of page
Devotion Parcel Service in Diu
દિવની જનતાને જાણ કરવામાં આવે છે કે અમે દિવથી લંડન પાર્સલ સેવા શરુ કરી છે. અમે તમારા ઘરેથી પાર્સલ લઇ જઈશું. ઓછામાં ઓછું 12 કિલોગ્રામથી અનલિમિટેડ પાર્સલ મોકલાવી શકો છો. પાર્સલ મોકલાવવાના રૂપિયા તમે લંડનમાં પાઉન્ડમાં પણ આપી શકો છો. લંડનમાં પેમેન્ટ કરવા માટે બેંક તથા PayPal થી પણ કરી શકો છો. Barclays Bank એકાઉન્ટ ધારક Pingit થી પાઉન્ડ મોકલાવી શકો છો.
bottom of page



